મારા આ શૈક્ષણીક બ્લોગમાં તમારુ હાર્દિક સ્વાગત છે.

Home સજીવ-સૃષ્ટી ગણિત-વિજ્ઞાન મંડળ MY CREATION

Saturday, June 26, 2021

whatsapp exam

હવેથી જિલ્લાવાર અલગ અલગ નંબર પરથી પરીક્ષા લેવાશે..








Save No. 8595524502 for district Amreli, Bhavnagar, Botad,Devbhoomi Dwarka, Gir Somnath, Junagadh, Jamnagar, Morbi, Porbandar, Rajkot,, Surendranagar.

Link: અહી ક્લિક કરો.

-----------------------------------------------------------------------------




Save No. 8595524501 for district Banaskantha, Kutch,Mahesana, Patan, Arvalli, Sabarkantha.

Link: અહી ક્લિક કરો.

-----------------------------------------------------------------------------







Save No. 8595524503 for district Bharuch, Chhota Udaipur, Narmada, Navsari, Surat, Tapi,, Dang, Vadodara and Valsad.

Link: અહી ક્લિક કરો.

-----------------------------------------------------------------------------







Save 8595524523 for district Ahmedabad, Anand, Dahod, Gandhinagar, Kheda, Mahisagar, Panch mahal.

Link: અહી ક્લિક કરો. 

Friday, June 25, 2021

std 6 to 8 basic

  નમસ્કાર મિત્રો,

 

ગણિત સુત્રો અને ટ્રીક્સ 

ફાઈલનું નામ

ફાઈલનો પ્રકાર

Download

 

 

 

ગણિતના સુત્રો

PDF

Download



 


 

 

 

Sunday, June 20, 2021

GK

 નમસ્કાર 

  આ વિભાગમાં જનરલ નોલેજ મટીરીયલ્સ મુકવાનો પ્રયત્ન કર્યો છે.આ જનરલ નોલેજ ડાઉનલોડ કરવા નીચે આપેલ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરો.


GK

ફાઈલનું નામ

ફાઈલનો પ્રકાર

Download

 

 

 

જનરલ નોલેજ મટીરીયલ્સ 

PDF

Download


 


Saturday, June 19, 2021

G-SHALA APPLICATION

 નમસ્કાર,


G-SHALA APPLICATION ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 


- SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?

(૧) સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે )

(૨) એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો

(૩) એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે " સાઈન અપ " લખેલ હશે ત્યાં ક્લિક કરો

(૪) સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે

(૫) સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો

(૬) ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો

(૭) ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે

(૮) હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે

(૯) યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે

(૧૦) હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો

(૧૧) હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે

(૧૨) હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે

G - SHALA એપ્લિકેશનમાં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે

Std 1 to 10 Bridge Course Materials

નમસ્કાર ,

ધોરણ 1 થી 10 નું જ્ઞાનસેતુ મટેરિયલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 

ધોરણ 1 થી 10 નું જ્ઞાનસેતુ વિડિઓ ટાઇમ ટેબલ માટે અહી ક્લિક કરો 

Saturday, June 12, 2021

Std 1 to 10 Bridge Course Videos

 નમસ્કાર 

    સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત બ્રિજકોર્સ કલાસ રેડીસન: જ્ઞાનસેતુ ધોરણ: 1 થી 10 યુટ્યુબ ના માધ્યમથી...


ધોરણ- 2 ના તમામ એપિસોડ જોવા માટે અહી ક્લિક કરો 

ધોરણ- 3 ના તમામ એપિસોડ જોવા માટે અહી ક્લિક કરો 

ધોરણ- 4 ના તમામ એપિસોડ જોવા માટે અહી ક્લિક કરો 

ધોરણ- 5 ના તમામ એપિસોડ જોવા માટે અહી ક્લિક કરો 

ધોરણ- 6 ના તમામ એપિસોડ જોવા માટે અહી ક્લિક કરો 

ધોરણ- 7 ના તમામ એપિસોડ જોવા માટે અહી ક્લિક કરો 

ધોરણ- 8 ના તમામ એપિસોડ જોવા માટે અહી ક્લિક કરો 

ધોરણ- 9 ના તમામ એપિસોડ જોવા માટે અહી ક્લિક કરો 

ધોરણ-10 ના તમામ એપિસોડ જોવા માટે અહી ક્લિક કરો